ઉત્પાદન પર સુરક્ષા ઉપકરણોની સારસંભાળ અને
તપાસ
બ્રેક બેંડની તપાસ કરિા માટે
1. ચેન બ્રેક અને કલચ ડ્રમમાંથી રો કોઈ લાકડાનો કોઈ વ્હેર, રુંદર અથિા
રંદકી દૂર કરિા માટે બ્ર્નો ઉપયોર કરો. રંદકી અને િસ્ત્ર બ્રેકનાં
િંક્્નને ઘટાડી ્કે છે. (આંક. 84)
2. બ્રેક બેંડની તપાસ કરો. બ્રેક બેંડ તેના સૌથી પાતળા રબંદુ પર ન્યૂનતમ
0.6 મીમી/0.024 ઇંચ જાડું હોિું આિશ્યક છે.
ફ્રંટ હેન્ડ રાડ્ગની અને ચેન બ્રેકની સર્રિયકરણની તપાસ કરો.
1. ખાતરી કરો કે ફ્રંટ હેન્ડ રાડ્ગમાં નુકસાની થઈ નથી અને તે કે તેમાં રતરાડો
રેિી કોઈ ખામીઓ નથી.
2. ખાતરી કરો કે ફ્રંટ હેન્ડ રાડ્ગ મુક્તપણે હલનચલન કરે છે અને તે ક્લચ
કિરથી સુરરક્ષત રીતે રોડાયેલ છે. (આંક. 85)
3. ઉત્પાદનને એક સ્ટમ્પ અથિા અન્ય રસ્થર સપાટી પર 2 હાથથી પકડી
રાખો.
ચેતિણી: એંજીન બંધ હોિું આિશ્યક છે.
4. ફ્રંટ હેન્ડલ છૂટિા દો અને સ્ટમ્પની સામે રાઈડ બારને પાડિા દો. (આંક.
86)
5. ખાતરી કરો કે ચેન બ્રેક સંલગ્ન રાઈડ બાર રટપ સ્ટમ્પથી રહટ કરે છે.
ચેન બ્રેકની તપાસ કરિા માટે
1. ઉત્પાદન ્રૂ કરો. સૂચનાઓ માટે
ઉત્પાદનને ્રૂ કરિા માટેપૃષ્ઠ પર 59
નો સંદભ્ગ લો.
ચેતિણી: ખાતરી કરો કે સૉ ચેન રમીન અથિા અન્ય
કોઈપણ ઑબ્રેક્ટ સાથે અથડાતો નથી.
2. ઉત્પાદનને ચુસ્તપણે પકડી રાખો.
3. સંપૂણ્ગ થ્રોટલ લારુ કરો અને ચેન બ્રેકને રોડિા માટે ફ્રન્ટ હેન્ડ રાડ્ગ સામે
તમારા ડાબા કાંડાને નમાિો. સૉ ચેન તરત ર બંધ થિી રોઈએ. (આંક.
87)
ચેતિણી: ફ્રંટ હેન્ડલ છૂટિા દે્ો નહીં.
થ્રોટલ ર્રિરર અને થ્રોટલ ર્રિરર લૉકઆઉટ તપાસ કરિા માટે
1. ખાતરી કરો કે થ્રોટલ ર્રિરર અને થ્રોટલ લૉકઆઉટ મુક્તપણે હલનચલન
કરી ્કતા હોય અને તે કે રીટન્ગ રસ્પ્રન્ગ્સ યોગ્ય રીતે કામ કરે છે. (આંક.
46)
2. થ્રોટલ ર્રિરર લૉકઆઉટને દબાિો અને ખાતરી કરો કે તમે જ્યારે તેને
છોડો ત્યારે તે તેના મૂળ સ્થાન પર પાછું િરે છે. (આંક. 88)
3. ખાતરી કરો કે થ્રોટલ ર્રિરર લૉકઆઉટ લૉક થાય જ્યારે રનર્ક્રિય થ્રોટલ
ર્રિરર રસ્થરતમાં બંધ છે. (આંક. 89)
4. ઉત્પાદન ્રૂ કરો અને પૂણ્ગ થ્રોટલ લારુ કરો.
5. થ્રોટલ ર્રિરરને રીરલઝ કરો અને ખાતરી કરો કે સૉ ચેન બંધ થાય છે અને
રસ્થર રહે છે.
ચેતિણી: રો થ્રોટલ ર્રિરર રનર્ક્રિય રસ્થરતમાં હોય ત્યારે
ચેન િરતી હોય, તો તમારા સરિ્ગરસંર ડીલર સાથે િાત
કરો.
ચેન કેચરની તપાસ કરિા માટે
1. ખાતરી કરો કે ચેન કેચર પર કોઈ નુક્ાની થઈ નથી.
2. ખાતરી કરો કે ચેન કેચર રસ્થર અને ઉત્પાદનની સાથે રોડેલ છે. (આંક.
26)
રાઇટ હેન્ડ રાડ્ગની તપાસ કરિા માટે
• ખાતરી કરો કે રાઇટ હેન્ડ રાડ્ગમાં નુકસાની થઈ નથી અને તે કે તેમાં
રતરાડો રેિી કોઈ ખામીઓ નથી. (આંક. 27)
િાઇબ્રે્ન ડેરમ્પંર રસસ્ટમની તપાસ કરિા માટે
1. ખાતરી કરો કે િાઇબ્રે્ન ડેરમ્પંર એકમો પર કોઈ રતરાડો અથિા રિરૂપતા
નથી.
2. ખાતરી કરો કે િાઇબ્રે્ન ડેરમ્પંર એકમો એંજીન એકમ અને હેન્ડલ એકમ
સાથે બરાબર રોડાયેલ છે.
તમારા ઉત્પાદન પર િાઇબ્રે્ન ડેરમ્પંર રસસ્ટમ ક્યાં છે તેના રિ્ેની મારહતી
માટે
ઉત્પાદનનું સિ્ગસામાન્ય રનરીક્ષણપૃષ્ઠ પર 53
નો સંદભ્ગ લો.
સ્ટાટ્ગ/સ્ટોપ રસ્િચની તપાસ કરિા માટે
1. એંજીન પ્રારંભ કરો
2. સ્ટોપ રસ્થરતમાં સ્ટાટ્ગ/સ્ટોપ રસ્િચને પુ્ કરો એંજીન બંધ હોિું આિશ્યક
છે. (આંક. 28)
મિલરની તપાસ કરિા માટે
ચેતિણી: એિા ઉત્પાદનનો ઉપયોર ન કરો કે રેમાં
ખામીયુક્ત મિલર અથિા એક મિલર રે ખરાબ રસ્થરતમાં
હોય.
ચેતિણી: રો મિલર પર સ્પાક્ગ અરેસ્ટર મે્ ખૂટતી અથિા
ખામીયુક્ત હોય તો ઉત્પાદનનો ઉપયોર કદારપ કર્ો નહીં.
1. નુક્ાની અને ખામીઓ માટે મિલરની તપાસ કરો.
2. ખાતરી કરો કે મિલર ઉત્પાદન સાથે યોગ્ય રીતે રોડેલું છે. (આંક. 90)
3. રો તમારા ઉત્પાદનમાં રિર્્ટિ સ્પાક્ગ અરેસ્ટર મે્ છે, તો સ્પાક્ગ અરેસ્ટર
મે્ને સાપ્તારહક સાિ કરો. (આંક. 91)
4. ક્ષરતગ્રસ્ત સ્પાક્ગ અરેસ્ટર મે્ બદલો.
સાિધાની: રો સ્પાક્ગ અરેસ્ટર મે્ અિરોરધત છે, તો
ઉત્પાદન િધુ પડતું રરમ થ્ે અને આ રસલેન્ડર અને
રપસ્ટનને નુકસાન પહોંચાડ્ે.
રનર્ક્રિય ઝડપ સ્્રિૂ (T) ને સમાયોરરત કરિા માટે
મૂળભૂત કાબ્બોરેટરની એડરસ્ટમેન્ટ િેક્ટરીમાં કરિામાં આિે છે. તમે રનર્ક્રિય
ઝડપની એડરસ્ટમેન્ટ કરી ્કો છો પરંતુ િધુ રોઠિણો માટે, તમારા સરિ્ગરસંર
ડીલરનો સંદભ્ગ લો.
રન-ઇન દરરમયાન એંજીનનાં ઘટકોને પૂરતી લુરબ્રકે્ન આપિા માટે રનર્ક્રિય
ઝડપને રોઠિો. રનર્ક્રિય ઝડપને ભલામણ કરેલ રનર્ક્રિય ઝડપમાં રોઠિો.
તકનીકી ડેટાપૃષ્ઠ પર 69
નો સંદભ્ગ લો.
64
930 - 003 - 06.03.2019
Summary of Contents for 120
Page 5: ...72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 C A B 94 95 96 97 ...
Page 7: ...128 129 130 B C D A E 131 ...
Page 51: ...H37 4 0 mm 5 32 pulg 505 24 37 01 0 65 mm 0 025 in 30 80 930 003 06 03 2019 51 ...
Page 71: ...H37 4 0 મીમી 5 32 ઇંચ 505 24 37 01 0 65 મીમી 0 025 ઇંચ 30 80 930 003 06 03 2019 71 ...
Page 93: ...H37 4 0 लममी 5 32 इंच 505 24 37 01 0 65 लममी 0 025 इंच 30 80 930 003 06 03 2019 93 ...
Page 185: ...H37 4 0 कममी 5 32 इंच 505 24 37 01 0 65 कममी 0 025 इंच 30 80 930 003 06 03 2019 185 ...
Page 327: ...930 003 06 03 2019 327 ...