રિષયિસ્તુ
પ્રસ્તાિના.......................................................................... 53
સુરક્ષા...............................................................................54
અસેમ્બલી..........................................................................57
ઓપરે્ન.......................................................................... 57
સારસંભાળ.........................................................................62
સમસ્યારનિારણ...................................................................68
પરરિહન અને સંગ્રહ..............................................................69
લાંબા રાળાના સંગ્રહ માટે તમારા ઉત્પાદનને તૈયાર કરિા માટે.............. 69
તકનીકી ડેટા........................................................................69
એક્સેસરીઝ........................................................................ 70
EC સમાનતાની ઘોષણા.........................................................72
પ્રસ્તાિના
ઉપયોરનો હેતુ
આ ઉત્પાદનનો હેતુ લાકડાંના િહેરણ માટેનો છે.
નોંધ: રાષ્ટ્રીય રનયમો આ ઉત્પાદનની કામરીરી પર મયા્ગદા સેટ કરી ્કે છે.
ઉત્પાદનનું િણ્ગન
આ Husqvarna 120, 125 દહનર્રિયા એંજીન સાથેનું ચેનસૉ મોડલ છે.
ઓપરે્ન દરરમયાન તમારી સુરક્ષાઅને કાય્ગક્ષમતાને િધારિા માટેનું કાય્ગ સતત
ચાલુ છે. િધુ મારહતી માટે તમારા સરિ્ગરસંર ડીલર સાથે િાત કરો.
ઉત્પાદનનું સિ્ગસામાન્ય રનરીક્ષણ
(આંક. 1)
1. રસલેન્ડર કિર
2. સ્પાક્ગ પ્લર અને સ્પાક્ગ પ્લર કેપ
3. સ્ટાટ્ગ/સ્ટોપ રસ્િચ
4. રીઅર હેન્ડલ
5. એર રિલ્ટર
6. ફ્યુઅલ ટેંક
7. ચેન ઑઇલ ટેંક
8. સ્ટાટ્ગર રોપ હેન્ડલ
9. સ્ટાટ્ગર હાઉરસંર
10. ચેન બ્રેક અને ફ્રંટ હેંડ રાડ્ગ
11. આરળનું હેંડલ
12. એર પર્ગ બલ્બ
13. થ્રોટલ ર્રિરર લૉકઆઉટ
14. રાઇટ હેન્ડ રાડ્ગ
15. ક્લચ કિર
16. ચેન ટેન્્રનંર સ્્રિૂ
17. બ્રેક બેંડ
18. ચેન કેચર
19. િાઇબ્રે્ન ડેરમ્પંર રસસ્ટમ
20. સૉ ચેન
21. રાઇડ બાર
22. બાર રટપ સ્પ્રોકેટ
23. પરરિહન રાડ્ગ
24. ઑપરેટરની માર્ગદર્્ગકા
25. કોરમ્બને્ન રેન્ચ
26. મિલર
27. કાબ્બોરેટરનાં એડરસ્ટર સ્્રિૂ
28. થ્રોટલ ર્રિરર
29. મારહતી અને ચેતિણી ડેકલ
30. ઉત્પાદન અને સીરરયલ નંબનરી પ્લેટ
31. સ્ટાટ્ગર રરમાઇન્ડર ડેકલ
32. િેરલંર ડાયરેક્્ન રચહ્ન
ઉત્પાદન પરનાં પ્રતીકો
(આંક. 2)
કાળજી રાખો અને ઉત્પાદનનો ઉપયોર યોગ્ય રીતે કરો. આ
ઉત્પાદન, ઑપરેટર અથિા અન્યનું રંભીર ઈજા અથિા મૃત્યુનું
કારણ બની ્કે છે.
(આંક. 3)
ઑપરેટરની માર્ગદર્્ગકા કાળજીપૂિ્ગક િાંચો અને ખાતરી કરો કે
તમે આ ઉત્પાદનનો ઉપયોર કરતાં પહેલાં સૂચનાઓને
સમરો છો.
(આંક. 4)
હંમે્ા, માન્ય સુરક્ષાત્મક હેલમેટ, માન્ય શ્રિણ સુરક્ષા અને
આંખ સુરક્ષા પહેરો.
(આંક. 5)
આ ઉત્પાદનને ઑપરેટ કરિા 2 હાથનો ઉપયોર કરો.
(આંક. 6)
રાઇડ બાર ટોચને કોઈ ઑબ્રેક્ટ સાથે અડિા દે્ો નહીં.
(આંક. 7)
ઉત્પાદનને માત્ર એક હાથ ઑપરેટ કર્ો નહીં.
(આંક. 8)
ચેતિણી! રયારે રાઇડ બાર ટોચ કોઈ ઑબ્રેક્ટને અડે છે
ત્યારે રકકબૅક ઉદ્ભિી ્કે છે. રકકબૅકના કારણે રાઇડ બાર
ઉપર અને ઓપરેટરની તરિ ધક્કો મારીને, લાઇટની ઝડપે
રિપરીત પ્રરતર્રિયા થઈ ્કે છે. રંભીર ઇજા થઈ ્કે છે.
(આંક. 9)
આ ઉત્પાદન લારુ EC માર્ગદ્્ગનનું પાલન કરે છે.
(આંક. 10)
પયા્ગિરણમાં ઘોંઘાટ એરમ્ન્સ લારુ EC માર્ગદ્્ગનનું પાલન
થાય છે. આ ઉત્પાદનનું ઘોંઘાટ એરમ્ન્સ
69
માં અને લેબલ પર દ્ા્ગિિામાં આિે છે.
(આંક. 11)
ચેન બ્રેક, સંલગ્ન (રમણી). ચેન બ્રેક, રબન સંલગ્ન (ડાબી).
(આંક. 12)
ચોક.
(આંક. 13)
એર પર્ગ બલ્બ.
(આંક. 14)
ફ્યુઅલ.
930 - 003 - 06.03.2019
53
Summary of Contents for 120
Page 5: ...72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 C A B 94 95 96 97 ...
Page 7: ...128 129 130 B C D A E 131 ...
Page 51: ...H37 4 0 mm 5 32 pulg 505 24 37 01 0 65 mm 0 025 in 30 80 930 003 06 03 2019 51 ...
Page 71: ...H37 4 0 મીમી 5 32 ઇંચ 505 24 37 01 0 65 મીમી 0 025 ઇંચ 30 80 930 003 06 03 2019 71 ...
Page 93: ...H37 4 0 लममी 5 32 इंच 505 24 37 01 0 65 लममी 0 025 इंच 30 80 930 003 06 03 2019 93 ...
Page 185: ...H37 4 0 कममी 5 32 इंच 505 24 37 01 0 65 कममी 0 025 इंच 30 80 930 003 06 03 2019 185 ...
Page 327: ...930 003 06 03 2019 327 ...