કરટંર સાધન માટે સુરક્ષા સૂચનાઓ
ચેતિણી: ઉત્પાદનો ઉપયોર કરતાં પહેલા નીચેની ચેતિણી
સૂચનાઓ િાંચો.
• માત્ર અમે ભલામણ કરેલ રાઇડ બાર/સૉ ચેન સંયોરનોનો અને રિરલંર
સાધનોનો ઉપયોર કરો. સૂચનાઓ માટે
એક્સેસરીઝપૃષ્ઠ પર 70
નો
સંદભ્ગ લો.
• રયારે તમે સૉ ચેનનો ઉપયોર કરો અથિા તેની જાળિણી કરો ત્યારે
સુરક્ષાત્મક ગ્લોવ્ઝનો ઉપયોર કરો. એક સૉ ચેન રે ખસતી નથી તે
ઈજાનું કારણ બની ્કે છે.
• કરટંર દાંતા યોગ્ય રીતે ધાર કરેલા રાખો. અમારી સૂચનાઓનું પાલન કરો
અને ભલામણ કરેલ િાઇલ રેરનો ઉપયોર કરો. એક નુકસાનીિાળી
અથિા અયોગ્ય રીતે ધાર કરેલ સૉ ચેન અકસ્માતોનું રોખમ િધારે છે.
(આંક. 30)
• યોગ્ય ઊંડાણ રેરની સેરટંર રાખો. અમારી સૂચનાઓનું પાલન કરો અને
ભલામણ કરેલ ઊંડાણ રેરની સેરટંરનો ઉપયોર કરો. ખૂબ રિ્ાળ
ઊંડાણ રેરની સેરટંર રકકબૅકનું રોખમ િધારે છે.
(આંક. 31)
• ખાતરી કરો કે સૉ ચેન પર યોગ્ય તાણ છે. રો સૉ ચેન રાઇડ બાર સામે
એટલી ચુસ્ત ન હોય તો સૉ ચેન ઉતરી ્કે છે. સૉ ચેન પર અયોગ્ય તાણ
રાઇડ બાર, સૉ ચેન અને ચેન ડ્રાઇિ સ્પ્રોકેટ પર ઘસારો િધારે છે.
ચેનનાં તાણને સમાયોરરત કરિા માટેપૃષ્ઠ પર 67
નો સંદભ્ગ લો.
(આંક. 32)
• કાપિાના સાધનની રનયરમતપણે જાળિણી કરો અને તેને યોગ્ય રીતે
લ્યુરબ્રકેટ કરેલું રાખો. રો સૉ ચેન યોગ્ય રીતે લ્યુરબ્રકેટ કરેલું નથી તો
રાઇડ બાર, સૉ ચેન અને ચેન ડ્રાઇિ સ્પ્રોકેટ પર ઘસારાનું રોખમ િધે
છે.
(આંક. 33)
અસેમ્બલી
પ્રસ્તાિના
ચેતિણી: ઉત્પાદનને અસેમ્બલ કરિા પહેલાં સુરક્ષા પ્રકરણને
િાંચો અને સમરો.
રાઇડ બાર અને સૉ ચેનને અસેમ્બલ કરિા માટે
1. ચેન બ્રેકને ઢીલું કરિા માટે ફ્રંટ હેન્ડ રાડ્ગને પાછલી બારુ ખસેડો.
2. બાર નટ્સ અને ક્લચ કિરને દૂર કરો. (આંક. 34)
નોંધ: રો ક્લચ કિર દૂર કરિું સરળ નથી તો બાર નટને ટાઈટ કરો, ચેન
બ્રેકને સંલગ્ન કરો અને છોડો. રો તે યોગ્ય રીતે તાણ મુક્ત થાય તો એક
રક્લક સાંભળિામાં આિે છે.
3. રાઇડ બારને બાર બોલ્ટ્સ પર અસેમ્બલ કરો. રાઇડ બારને તેના સૌથી
પાછલા સ્થાન પર ખસેડો.
4. સૉ ચેનને યોગ્ય રીતે ડ્રાઇિ સ્પ્રોકેટની િરતે ઇન્સ્ટોલ કરો અને તેને રાઇડ
બાર પરનાં ગ્રૂિમાં મૂકો.
ચેતિણી: સૉ ચેનને અસેમ્બલ કરતી િખતે હમે્ાં
સુરક્ષાત્મક ગ્લોવ્ઝનો ઉપયોર કરો.
5. ખાતરી કરો કે કટસ્ગની રકનારીઓ આરળની બારુ, રાઇડ બારની ટોચની
રકનારીને પોઈન્ટ કરે છે. (આંક. 35)
6. રાઇડ બારનાં હોલને ચેન એડ્રસ્ટર રપન સાથે સંરેરખત કરો અને ક્લચ
કિરને ઇન્સ્ટોલ કરો.
7. બાર નટને આંરળી ટાઈટ કરો.
8. સૉ ચેનને ચુસ્ત કરો. સૂચનાઓ માટે
કરિા માટેપૃષ્ઠ પર 67
નો સંદભ્ગ લો.
9. બાસ્ગ નટને ચુસ્ત કરો.
ઓપરે્ન
પ્રસ્તાિના
ચેતિણી: ઉત્પાદનનો ઉપયોર કરતાં પહેલાં સુરક્ષા પ્રકરણને
િાંચો અને સમરો.
એક િંક્્ન કરિા માટે ઉત્પાદનનો ઉપયોર કરતાં
પહેલાં તપાસો
1. ખાતરી કરો કે ચેન બ્રેક યોગ્ય રીતે ઑપરેટ કરે છે અને તેને કોઈ નુકસાન
થયું નથી.
2. ખાતરી કરો કે રાઇટ હેન્ડ રાડ્ગમાં કોઈ નુકસાની નથી.
3. ખાતરી કરો કે થ્રોટલ લૉકઆઉટ યોગ્ય રીતે ઑપરેટ કરે છે અને તેને કોઈ
નુકસાન થયું નથી.
4. ખાતરી કરો કે સ્ટાટ્ગ/સ્ટોપ રસ્િચ યોગ્ય રીતે ઑપરેટ કરે છે અને તેને કોઈ
નુકસાન થયું નથી.
5. ખાતરી કરો કે હેન્ડલ્સ પર ઓઇલ નથી.
6. ખાતરી કરો કે િાઇબ્રે્ન ડેરમ્પંર રસસ્ટમ યોગ્ય રીતે ઑપરેટ કરે છે અને
તેને કોઈ નુકસાન થયું નથી.
7. ખાતરી કરો કે મિલર યોગ્ય રીતે રોડેલું છે અને તેને કોઈ નુકસાન થયું
નથી.
8. ખાતરી કરો કે ઉત્પાદનનાં બધા ભારો યોગ્ય રીતે રોડેલા છે અને તેમાં
કોઈ નુકસાની નથી અથિા કંઈ ખૂટતું નથી.
9. ખાતરી કરો કે ચેન કેચર યોગ્ય રીતે રોડેલું છે.
10. સૉ ચેન તાણની તપાસ કરો. (આંક. 36)
ફ્યુઅલ
આ ઉત્પાદનને ટુ-સ્્રિોક એંજીન છે.
સાિધાની: અયોગ્ય પ્રકારનું ફ્યુઅલ એંજીનના નુકસાનમાં
પરરણમી ્કે છે. રેસોરલન અને ટુ-સ્્રિોક ઓઇલના રમશ્રણનો
ઉપયોર કરો.
930 - 003 - 06.03.2019
57
Summary of Contents for 120
Page 5: ...72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 C A B 94 95 96 97 ...
Page 7: ...128 129 130 B C D A E 131 ...
Page 51: ...H37 4 0 mm 5 32 pulg 505 24 37 01 0 65 mm 0 025 in 30 80 930 003 06 03 2019 51 ...
Page 71: ...H37 4 0 મીમી 5 32 ઇંચ 505 24 37 01 0 65 મીમી 0 025 ઇંચ 30 80 930 003 06 03 2019 71 ...
Page 93: ...H37 4 0 लममी 5 32 इंच 505 24 37 01 0 65 लममी 0 025 इंच 30 80 930 003 06 03 2019 93 ...
Page 185: ...H37 4 0 कममी 5 32 इंच 505 24 37 01 0 65 कममी 0 025 इंच 30 80 930 003 06 03 2019 185 ...
Page 327: ...930 003 06 03 2019 327 ...