
નોંધ: રો રરૂરી હોય તો રલમ્બ્સને ટુકડામાં કાપો.(આંક. 57)
1. થડનાં ડાબી બારુના રલમ્બ્સને દૂર કરો.
a) રાઇડ બારને થડની ડાબી બારુ રાખો અને ઉત્પાદનને થડની સામે
રાખો.
b) બ્રાંચ પર તાણ આપિા માટે લારુ પડતી કરટંર તકનીક પસંદ કરો.
(આંક. 58)
ચેતિણી: રો તમને ્ાખા કાપિા રિ્ે ખાતરી
નથી, તો ચાલુ રાખિા પહેલાં એક ચેન સૉ
ઑપરેટર સાથે િાત કરો.
2. થડનાં ઉપરનાં રલમ્બ્સને દૂર કરો.
a) ઉત્પાદનને થડની ઉપર રાખો અને રાઇડ બારને થડની િરતે રાખો.
b) પુ્ સ્્રિોક પર કાપો. (આંક. 59)
3. થડની ડાબી બારુનાં રલમ્બ્સને દૂર કરો.
a) બ્રાંચ પર તાણ આપિા માટે લારુ પડતી કરટંર તકનીક પસંદ કરો.
(આંક. 60)
ચેતિણી: રો તમને ્ાખા કાપિા રિ્ે ખાતરી
નથી, તો ચાલુ રાખિા પહેલાં એક ચેન સૉ
ઑપરેટર સાથે િાત કરો.
ડાળીઓ રે દબાણમાં છે તેને કેિી રીતે કાપિું તેના માટેની સૂચનાઓ માટે
તેિા િૃક્ષો અને ્ાખાઓને કાપિા માટે કે રે તાણમાં છેપૃષ્ઠ પર 62
નો
સંદભ્ગ લો.
િૃક્ષને ધરા્ાયી કરિાની તકનીકનો ઉપયોર કરિા માટે
ચેતિણી: તમારા પાસે િૃક્ષને પાડિાનો અનુભિ હોિો
આિશ્યક છે. રો સંભિ હોય તો, ચેનસૉ ઓપરે્નના
પ્રર્ક્ષણ કોસ્ગમાં સંલગ્ન થાિ. િધુ સમર માટે એક અનુભિી
ઑપરેટરની સાથે િાત કરો.
એક સુરરક્ષત અંતર રાખિા માટે
1. ખાતરી કરો કે તમારા આરુ બારુના લોકો એક સુરરક્ષત અંતર રાખે છે
ન્યૂનતમ 2 1/2 િૃક્ષની લંબાઈ. (આંક. 61)
2. ખાતરી કરો કે પાડતાં પહેલાં અથિા તે દરરમયાન કોઈપણ રોખમી
ઝોનમાં ન હોય. (આંક. 62)
પાડિાની રદ્ા રણિા માટે
1. તપાસણી કરો કે કઈ રદ્ામાં ઝાડ પડિું રરૂરી છે. મુખ્ય ઉદ્દેશ્ય િૃક્ષને
એિી રસ્થરતમાં પાડિાનો છે જ્યાં તમે તેને સરળતાંથી રલમ્બ કરી ્કો
અને કાપી ્કો છો. તમારા પર રસ્થર હોય અને તમે આરુ બારુ
સુરરક્ષત િરી ્કો તે પણ અરત્યનું છે.
ચેતિણી: રો ઝાડને તેની કુદરતી રદ્ામાં પડિું અ્ક્ય
અથિા રોખમકારક હોય તો તેને એક અલર રદ્ામાં
પાડિા દો.
2. ઝાડ પડિાની કુદરતી રદ્ાની તપાસણી કરો. દાખલા તરીકે, ઝાડનું નમિું
અને િાળિું, હિાની રદ્ા, ડાળીઓનું સ્થાન અને બરિનો ભાર.
3. ત્યાં બીજા અંતરાયોની તપાસણી કરો, દાખલા તરીકે, આરુ બારુનાં
અન્ય િૃક્ષો, પાિર લાઇન્સ, રસ્તાઓ અને/અથિા ભિનો.
4. થડમાં કોઈપણ નુકસાન અને સડેલનાં રચહ્નો માટે રુઓ.
ચેતિણી: થડમાં કોઈપણ નુકસાનનો અથ્ગ એ છે કે
કાપિાનું પૂણ્ગ થાય તે પહેલાં િૃક્ષ પડિાનું રોખમ છે.
5. ખાતરી કરો કે િૃક્ષમાં કોઈ નુકસાનીિાળી અથિા મૃત ડાળીઓ તો નથી
રે તૂટી ્કે અને પાડિા દરરમયાન તમને રહટ કરી ્કે.
6. િૃક્ષને બીજા ઉભા િૃક્ષ પર પડિા દેતાં નહીં. િસાયેલા િૃક્ષને દૂર કરિું
રોખમકારક હોય છે અને તેમાં એક ભારે અકસ્માતનું રોખમ હોય છે.
ધરા્ાયી થયેલ િૃક્ષને મુક્ત કરિા માટેપૃષ્ઠ પર 62
નો સંદભ્ગ લો. (આંક.
63)
ચેતિણી: રંભીર િેરલંર ઓપરે્ન્સ દરરમયાન, જ્યારે
સૉ કરિું પૂણ્ગ થઈ જાય ત્યારે તાત્કારલક રીતે તમારી
શ્રિણ સુરક્ષા ઉપાડો. તમે ધ્િરનઓ અને ચેતિણી
રસગ્નલ્સ સાંભળો તે અરત્યનું છે.
થડને સાિ કરિું અને રી્રિીટના તમારા પાથને તૈયાર કરિા માટે
ખભાની ઉંચાઈ સુધી અથિા નીચેની ડાળીઓને કાપો.
1. નીચેની તરિથી પુલ સ્્રિોક પર કાપો. ખાતરી કરો કે ઝાડ તમારા અને
ઉત્પાદનનાં િચ્ચે છે. (આંક. 64)
2. િૃક્ષનાં મૂળથી નીચે રિકરસત થતા હોય તેને િૃક્ષના નીચેનાં કાય્ગ સ્થાનથી
દૂર કરો. બધી કાપેલી સામગ્રી કાય્ગ સ્થાનથી દૂર કરો.
3. તે રિસ્તારને અમુક અંતરાયો માટે તપાસો, રેમ કે પથ્થરો, ડાળીઓ, અને
હોલ્સ. િૃક્ષ પડિાનું પ્રારંભ થાય ત્યારે રી્રિીટ માટેનો તમારો રસ્તો સાિ
હોિો આિશ્યક છે. રી્રિીટનો તમારો પાથ િેરલંર રદ્ાથી લરભર 135
અં્ે દૂર હોિો રોઈએ.
1. રોખમી ઝોન
2. રી્રિીટનો પાથ
3. પાડિાની રદ્ા
(આંક. 65)
એક િૃક્ષને પાડિા માટે
Husqvarna ડાયરેક્્નલ કાપ કરિાની ભલામણ કરે છે અને પછી રયારે
તમે એક િૃક્ષને પાડો ત્યારે સુરરક્ષત કોન્ગર પદ્ધરતનો ઉપયોર કરો. સુરરક્ષત
કોન્ગર પદ્ધરત તમને યોગ્ય િેરલંર રમજારરા અને િૃક્ષ પાડિાની રદ્ાનું
રનયંત્રણ કરિામાં મદદ કરે છે.
ચેતિણી: િૃક્ષને એક એિા વ્યાસની સાથે ન પાડો રે રાઈડ
બારની લંબાઈથી બમણું હોય. આ માટે, તમારી પાસે રિ્ેષ
પ્રર્ક્ષણ હોિું આિશ્યક છે.
િેરલંર રમજારરા
િૃક્ષ િેરલંર દરરમયાન સૌથી મહત્િની પ્રર્રિયા યોગ્ય િેરલંર રમજારરા
બનાિિાની છે. યોગ્ય િેરલંર રમજારરાની સાથે, તમે િેરલંર રદ્ાને રનયંત્રણ
કરે છે અને ખાતરી કરે છે કે તમારી િેરલંર પ્રર્રિયા સુરરક્ષત છે.
િેરલંર રમજારરાની જાડાઈ િૃક્ષ વ્યાસની બરાબર અને ન્યૂનતમ 10% હોિી
રોઈએ
ચેતિણી: રો આ િેરલંર રમજારરા અયોગ્ય છે અથિા ખૂબ
પાતળા છે, તો તમારી પાસે િેરલંરની રદ્ાનું રનયંત્રણ નથી.
(આંક. 66)
930 - 003 - 06.03.2019
61
Содержание 120
Страница 3: ...A B 25 26 27 28 29 30 31 32 33 34 35 7 10 9 1 2 3 6 8 4 36 37 38 39 40 41 42 B A 43 44 45 46 47 48 ...
Страница 5: ...72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 C A B 94 95 96 97 ...
Страница 7: ...128 129 130 B C D A E 131 ...
Страница 51: ...H37 4 0 mm 5 32 pulg 505 24 37 01 0 65 mm 0 025 in 30 80 930 003 06 03 2019 51 ...
Страница 71: ...H37 4 0 મીમી 5 32 ઇંચ 505 24 37 01 0 65 મીમી 0 025 ઇંચ 30 80 930 003 06 03 2019 71 ...
Страница 93: ...H37 4 0 लममी 5 32 इंच 505 24 37 01 0 65 लममी 0 025 इंच 30 80 930 003 06 03 2019 93 ...
Страница 185: ...H37 4 0 कममी 5 32 इंच 505 24 37 01 0 65 कममी 0 025 इंच 30 80 930 003 06 03 2019 185 ...
Страница 327: ...930 003 06 03 2019 327 ...