(આંક. 15)
ચેન ઓઇલ.
yyyywwxxx
x
રેરટંર પ્લેટ સીરરયલ નંબર બતાિે છે. yyyy એ ઉત્પાદન િષ્ગ
છે અને ww ઉત્પાદન સપ્તાહ છે.
નોંધ: ઉત્પાદન પરનાં અન્ય પ્રતીકો/ડેકલ્સ, અમુક બજારો માટેની પ્રમાણપત્ર
રરૂરરયાતોને સંદરભ્ગત કરે છે.
સુરક્ષા
સુરક્ષાની વ્યાખ્યાઓ
ચેતિણીઓ, સાિધાનીઓ અને નોંધોનો ઉપયોર માર્ગદર્્ગકાનાં ખાસ
અરત્યનાં ભારોને દ્ા્ગિિા માટે થાય છે.
ચેતિણી: આનો ઉપયોર રો ઑપરેટર અથિા પ્રેક્ષકો માટે
ઈજા અથિા મૃત્યુનું રોખમ હોય તો થાય છે, રો
માર્ગદર્્ગકાનાં સૂચનાઓનું પાલન નથી થતું.
સાિધાની: આનો ઉપયોર રો ઉત્પાદનને, અન્ય સામગ્રી
અથિા નજીકનાં રિસ્તારને નુક્સાનનું રોખમ હોય તો થાય
છે, રો માર્ગદર્્ગકાનાં સૂચનાઓનું પાલન નથી થતું.
નોંધ: આનો ઉપયોર િધુ મારહતી આપિા માટે થાય છે રે આપેલ
પરરસ્થરતમાં રરૂરી છે.
સામાન્ય સુરક્ષા સૂચનાઓ
ચેતિણી: ઉત્પાદનો ઉપયોર કરતાં પહેલા નીચેની ચેતિણી
સૂચનાઓ િાંચો.
• રો તેનો ઉપયોર બેધ્યાનપણે અથિા ખોટી રીતે કરિામાં આિે તો ચેનસૉ
એક રોખમી ઉપકરણ છે અને તેના કારણે રંભીર ઇજા થઈ ્કે છે
અથિા મૃત્યુનું કારણ બની ્કે છે. તમે આ ઓપરેટર મેન્યુઅલની
સામગ્રીને િાંચો અને સમરો તે ખૂબ મહત્િપૂણ્ગ છે.
• કોઈપણ સંરોરોમાં રનમા્ગતાની પરિાનરી રિના ઉત્પાદનની રડઝાઇનમાં
િેરિાર થઈ ્ક્ે નહીં. એક ઉત્પાદન રે અન્ય લોકો દ્િારા સં્ોરધત
કરિામાં આવ્યું હોય એિું લારતું હોય તો તેનો ઉપયોર કર્ો નહીં અને
આ ઉત્પાદન માટે માત્ર ભલામણ કરેલ એક્સેસરીઝનો ઉપયોર કર્ો.
રબન-અરધકૃત િેરિારો અને/અથિા એક્સેસરીઝથી રંભીર વ્યરક્તરત ઇજા
થઈ ્કે છે અથિા ઓપરેટર કે અન્ય લોકોનું મૃત્યુ પણ થઈ ્કે છે.
• મિલરની અંદર રસાયણો છે રે કક્ગરોરરન્ય હોઈ ્કે છે. ક્ષરતગ્રસ્ત
મિલરની રસ્થરતમાં આ ઘટકોનો સંપક્ગ ટાળો.
• એંજીનમાંથી નીકળતા ધૂમાડા, ચેન ઓઇલના ધુમ્મસ અને સૉડસ્ટમાં
લાંબા સમય સુધી શ્િાસ લેિો સ્િાસ્થ્ય માટે રોખમકારક હોઈ ્કે છે.
• આ ઉત્પાદન ઓપરે્ન દરરમયાન ઇલેક્્રિોમેગ્નેરટક િીલ્ડ ઉત્પારદત કરે
છે. કેટલાક સંરોરો હેઠળ આ િીલ્ડ સર્રિય અથિા રનર્ક્રિય તબીબી
પ્રત્યારોપણ સાથે દખલ કરી ્કે છે. રંભીર અથિા પ્રાણઘાતક ઇજાના
રોખમને ઘટાડિા, અમે તબીબી પ્રત્યારોપણ િાળા વ્યરક્તઓને આ
ઉત્પાદન ઑપરેટ કરતા પહેલાં તેઓના ડૉક્ટર અને તબીબી
પ્રત્યારોપણનાં રનમા્ગતાની સલાહ લેિાની ભલામણ કરીએ છીએ.
• આ ઑપરેટર માર્ગદર્્ગકામાંની મારહતી વ્યાિસારયક કૌ્લ્યો અને
અનુભિોની કદારપ પૂરક નથી. રો તમે કોઈ એિી પરરરસ્થરતમાં હોય
જ્યાં તમને અસલામતી અનુભિાય, તો બંધ કરો અને રન્કણાતની સલાહ
લો. તમારા સરિ્ગરસંર ડીલર અથિા કોઈ અનુભિી ચેનસૉ િપરા્કતા્ગનો
સંપક્ગ કરો. તમે રેના રિ્ે અચોક્કસ હોિ તેિા કોઈપણ કાય્ગનો પ્રયાસ
કર્ો નહીં!
ઓપરે્ન માટેની સુરક્ષા સૂચનાઓ
ચેતિણી: ઉત્પાદનો ઉપયોર કરતાં પહેલા નીચેની ચેતિણી
સૂચનાઓ િાંચો.
• ઉત્પાદનનો ઉપયોર કરતા પહેલાં તમારે રકકબૅકની અસરોને સમરિી
અને તેમને કેિી રીતે ટાળિી તે સમરિું અરત્યનું છે. સૂચનાઓ માટે
રકકબૅકની મારહતીપૃષ્ઠ પર 59
નો સંદભ્ગ લો.
• ખામીયુક્ત ઉત્પાદનોનો ઉપયોર કદારપ કર્ો નહીં.
• સ્પાક્ગ પ્લર કેપ અને ઇગ્ની્ન કેબલ પર દૃશ્યમાન નુકસાન સાથે
ઉત્પાદનનો ઉપયોર કદારપ કર્ો નહીં. સ્પારકકિંરનું રોખમ આર પેદા
કરી ્કે છે.
• રો તમે થાકેલા હોિ, દારુ, ડ્રર, દિા અથિા કોઈપણ િસ્તુનાં પ્રભાિ
હેઠળ હોિ કે રે તમારી દૃર્ટિ, સરરતા, સંકલન અથિા રનણ્ગય લેિા પર
અસર કરી ્કતી હોય તો ત્યારે ઉત્પાદનનો ઉપયોર કદારપ કર્ો નહીં.
• ઉત્પાદનનો ખરાબ હિામાનમાં ઉપયોર કર્ો નહીં, રેમ કે રાઢ
ધુમ્મસ, ભારે િરસાદ, ભારે પિન, તીવ્ર ઠંડી િરેરે. ખરાબ હિામાનમાં
કાય્ગ કરિું થકાિી નાખનારું હોય છે અને ઘણીિાર િધારાનાં રોખમો
ઉભા કરે છે, રેમ કે બિ્ફીલી રમીન અને ઝાડ ધરા્ાયી થિાની
અણધારી રદ્ા, િરેરે.
• રાઇડ બાર, સૉ ચેન અને તમામ કિસ્ગ યોગ્ય રીતે રિટ કરેલા ન હોય ત્યાં
સુધી ઉત્પાદન કદારપ ્રૂ કરિું નહીં. સૂચનાઓ માટે
અસેમ્બલીપૃષ્ઠ પર
57
નો સંદભ્ગ લો. ઉત્પાદનને બાર અને સૉ ચેન રોડ્યા રિના ક્લચ
ઢીલું થઈ ્કે છે અને રંભીર ઈજા થઈ ્કે છે.
(આંક. 16)
• ઉત્પાદનને કદારપ ઇનડોર ્રૂ કર્ો નહીં. એક્ઝોસ્ટ ધુમાડો રો શ્િાસમાં
લેિામાં આિે તો હારનકારક હોઈ ્કે છે.
• એંજીનમાંથી નીકળતો એક્ઝોસ્ટ ધુમાડો રરમ હોય છે અને તેમાં તણખા
હોઈ ્કે છે રેનાથી આર લારી ્કે છે. જ્િલન્ીલ સામગ્રી પાસે
ઉત્પાદન કદારપ ્રુ કર્ો નહીં!
• તમારી આરુબારુનું રનરીક્ષણ કરો અને ખાતરી કરો કે ત્યાં લોકો અથિા
પ્રાણીઓને તમારા ઉત્પાદન સાથે સંપક્ગમાં આિાનું રોખમ તો નથી અને
તમારા ઉત્પાદનનાં રનયંત્રણને અસર કરતું નથી.
• ઉત્પાદનનો ઉપયોર કરિું અથિા તેની નજીક રિા બાળકોને કદારપ
મંરૂરી આપ્ો નહીં. કારણ કે આ ઉત્પાદન રસ્પ્રંર-લોડેડ સ્ટાટ્ગ/સ્ટોપ
રસ્િચ સાથે સુસજ્ર છે અને સ્ટાટ્ગર હેન્ડલ પર તે ધીમી રરત અને
દબાણ સાથે તે ્રૂ થઇ ્કે છે, નાના બાળકો પણ અમુક સંરોરોમાં
ઉત્પાદનને ્રૂ કરિા માટે રરૂરી દબાણ ઉત્પારદત કરી ્કે છે. આનો
અથ્ગ એક રંભીર વ્યરક્તરત ઇજા હોય ્કે છે. તેથી રયારે ઉત્પાદન કડક
દેખરેખ હેઠળ ન હોય યા્ગરે સ્પાક્ગ પ્લર કેપ દૂર કરો.
• ઉત્પાદન પર પૂણ્ગ રનયંત્રણ રાખિા માટે તમારી પાસે એક રસ્થર િલણ
હોિું આિશ્યક છે. સીઢી પર, િૃક્ષમાં અથિા તેિા સ્થાને કે રયાં ઊભા
રહેિા માટે એક નક્કર રમીન ન હોય ત્યાં ઊભા રહીને કદારપ કામ કર્ો
નહીં.
(આંક. 17)
• એકાગ્રતાની કમી રકકબૅક તરિ દોરી ્કે છે, રો બારનો રકકબૅક ઝોન
અચાનક કોઈ ્ાખાને, િૃક્ષની નજીક અથિા કેટલીક અન્ય િસ્તુઓથી
સ્પ્્ગ થાય.
(આંક. 18)
54
930 - 003 - 06.03.2019
Содержание 120
Страница 3: ...A B 25 26 27 28 29 30 31 32 33 34 35 7 10 9 1 2 3 6 8 4 36 37 38 39 40 41 42 B A 43 44 45 46 47 48 ...
Страница 5: ...72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 C A B 94 95 96 97 ...
Страница 7: ...128 129 130 B C D A E 131 ...
Страница 51: ...H37 4 0 mm 5 32 pulg 505 24 37 01 0 65 mm 0 025 in 30 80 930 003 06 03 2019 51 ...
Страница 71: ...H37 4 0 મીમી 5 32 ઇંચ 505 24 37 01 0 65 મીમી 0 025 ઇંચ 30 80 930 003 06 03 2019 71 ...
Страница 93: ...H37 4 0 लममी 5 32 इंच 505 24 37 01 0 65 लममी 0 025 इंच 30 80 930 003 06 03 2019 93 ...
Страница 185: ...H37 4 0 कममी 5 32 इंच 505 24 37 01 0 65 कममी 0 025 इंच 30 80 930 003 06 03 2019 185 ...
Страница 327: ...930 003 06 03 2019 327 ...